સ્વર્ગીય અદાલત
*સ્વર્ગીય અદાલત* `તેથી હવે, પરમેશ્વર કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ. ઈર્મિયા 7:13` સ્વર્ગમાં એક મોટી વાતચીત ચાલી રહી છે. પરમેશ્વર કેટલાક મોટા વિચારો વહેંચે છે. તમારે અત્યારે સ્વર્ગના યુદ્વ રૂમમાં ચાલી રહેલી મોટી વાતચીતમાં પ્રવેશ […]