મજબુત બનવાનું સ્થળ – વળાંકવાળો માર્ગ!
*મજબુત બનવાનું સ્થળ – વળાંકવાળો માર્ગ!* `મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો. સ્તોત્રસંહિતા 119:71` જ્યારે બધું બરાબર થઈ રહ્યું હોય ત્યારે દૂધ અને મધની ભૂમિ પર વિશ્વાસ કરવો સરળ છે. જ્યારે પ્રાર્થનાનો જવાબ મળે છે અને સમસ્યાઓ દૂર થાય છે અને તમારા બોસ તમને પસંદ […]
મજબુત બનવાનું સ્થળ – વળાંકવાળો માર્ગ! Read More »