એક ખ્રિસ્તી જૂની પરંપરાઓમાં પાછો ફરી શકતો નથી
*એક ખ્રિસ્તી જૂની પરંપરાઓમાં પાછો ફરી શકતો નથી* > “તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ.” — ૧
એક ખ્રિસ્તી જૂની પરંપરાઓમાં પાછો ફરી શકતો નથી Read More »