આત્મિક વ્યક્તિનું મનમોહક સૌંદર્ય
gujમંગળવાર // 12 નવેમ્બર 2024 આત્મિક વ્યક્તિનું મનમોહક સૌંદર્ય > તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે પરમેશ્વર માટે ઘણીજ મૂલ્યવાન છે. 1 પિતર 3:4 પિતર સારી પત્નીઓના ગુણો વિશે લખે છે. સુંદરતા તેમાંથી એક છે. આ સુંદરતા આંતરિક માણસ […]
આત્મિક વ્યક્તિનું મનમોહક સૌંદર્ય Read More »