“તમને પૂરું પાડનાર, શુદ્ધ કરનાર અને તૈયાર કરનાર પરમેશ્વર”
*દિવસ ૧૬ — “તમને પૂરું પાડનાર, શુદ્ધ કરનાર અને તૈયાર કરનાર પરમેશ્વર”* > `તેમણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યાં તેમણે તમને માન્ના ખાવા આપ્યું જેને તમે કે તમારા પિતૃઓએ પહેલાં જોયું ન હતું, તેમણે તમને ફકત માન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા […]
“તમને પૂરું પાડનાર, શુદ્ધ કરનાર અને તૈયાર કરનાર પરમેશ્વર” Read More »