15 February 2025 Gujarati
15 February 2025 Gujarati Read More »
સાચી શક્તિને ઓળખો! કેમ કે પરમેશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે. 2 તીમોથી 1:7 આપણે બધા સંમત છીએ કે “પરમેશ્વરની શક્તિ” ઈસુ દ્વારા પૃથ્વી પર તેમના સેવાકાર્ય દરમિયાન પ્રગટ થઈ હતી; પરંતુ ઈસુના જીવનમાં, તે શક્તિ કેવી દેખાતી હતી? પરમેશ્વરનાં વચન ઘણા વર્ણનો આપે છે જે
સાચી શક્તિને ઓળખો! Read More »
પરમેશ્વરનું રક્ષણ પણ પ્રભુ વિશ્વાસુ છે, જે તમને સ્થિર કરશે અને તમને દુષ્ટતાથી બચાવશે. 2 થેસ્સલોનિકા 3:3 માનવજાતના પાપ અને પરિણામ સ્વરૂપે મળેલા શાપને કારણે વિશ્વ જીવવા માટે એક ખતરનાક સ્થળ બની ગયું છે. લોકો કુદરતી આફતો, ગુનાખોરી, ખરાબ સ્વાસ્થ્ય અને આના થી પણ વિશેષ ઘણી એવી બાબતોથી અનિષ્ટનો શિકાર બને છે. તેથી જીવનની પીડા
અદોનાઈ પરમેશ્વર, સર્વ પર પ્રભુ છે. હે પરમેશ્વર [અદોનાઈ], તમે અમારી મધ્યે તમારી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની મારી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ પરમેશ્વર નથી જે તમે અમારા માટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે. અનુસંહિતા 3:24` પ્રભુ પરમેશ્વર, અદોનાઈ, તે મહાન અને શક્તિશાળી પરમેશ્વર છે! સ્વર્ગમાં કે
અદોનાઈ પરમેશ્વર, સર્વ પર પ્રભુ છે. Read More »
એલોહિમ – શક્તિશાળી સર્જક પરમેશ્વર! આરંભમાં પરમેશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને પરમેશ્વરનો આત્માં પાણી પર હાલતો હતો. ઉત્પતિ 1:1-2 એલોહિમ, શક્તિશાળી સર્જક પરમેશ્વર છે. તેમણે બનાવેલ દરેક વસ્તુની સંપૂર્ણતા તમને તેમનામાં મળે છે. તેમની મહાન કલ્પનાએ હાથીને તેની
એલોહિમ – શક્તિશાળી સર્જક પરમેશ્વર! Read More »