પરમેશ્વરનું રક્ષણ
પરમેશ્વરનું રક્ષણ પણ પ્રભુ વિશ્વાસુ છે, જે તમને સ્થિર કરશે અને તમને દુષ્ટતાથી બચાવશે. 2 થેસ્સલોનિકા 3:3 માનવજાતના પાપ અને પરિણામ સ્વરૂપે મળેલા શાપને કારણે વિશ્વ જીવવા માટે એક ખતરનાક સ્થળ બની ગયું છે. લોકો કુદરતી આફતો, ગુનાખોરી, ખરાબ સ્વાસ્થ્ય અને આના થી પણ વિશેષ ઘણી એવી બાબતોથી અનિષ્ટનો શિકાર બને છે. તેથી જીવનની પીડા […]