દરરોજ પ્રયત્ન કરો!
દરરોજ પ્રયત્ન કરો! `તમે જાણો છો કે દરેક દોડનાર સ્પર્ધામાં દોડે છે, પરંતુ માત્ર એકજ દોડનાર પુરસ્કૃત થાય છે. તેથી એવી રીતે દોડો કે તમને ઇનામ મળે. 1 કરિંથ 9:24` આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા આત્માનો દુશ્મન, શેતાન, ગર્જના કરતા સિંહની જેમ કોઈ મળે તેને ખાઈ જવાની શોધમાં ફરે છે (1 પિતર 5:8). […]
દરરોજ પ્રયત્ન કરો! Read More »